ભોગ બનનાર કિશોરી તથા અપહરણ કરનાર આરોપીને ગણતરીના કલાકમાં શોધી કાઢતી કપૂરાઈ પોલીસ ટીમ
પકડાલા આરોપીનું નામ / સરનામું :- મયુર લાલજીભાઈ તડવી હાલ રહે, ૯૯ જાંબુડીયા પુરા, વૈકુંઠ સોસાયટી વાઘોડિયા રોડ, વડોદરા શહેર, મૂળ રહે સેરપુર ગામ પોસ્ટ ટીંબી તાલુકો સંખેડા જીલ્લો વડોદરા
સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ :-IC પોલીસ ઇન્સ્પેક્ટર ડૉ બી. બી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. સાંસલા, રાજેન્દ્રસિંહ ગણપતસિંહ, રમેશભાઈ જેમલભાઈ, જયેશભાઈ મેરામણભાઇ, સુમિત શામજીભાઈ, હસમુખભાઈ દેવાભાઈ, પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ, જીતેન્દ્રસિંહ ભુપતસિંહ, હરદીપસિંહ મહેન્દ્રસિંહ, ક્રિષ્ના દેવસિંહ ચંદ્રસિંહ, કરણભાઈ કરસનભાઈ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT