મોડાસા મુસ્લિમ સમાજનું ગૌરવ
Parvinbanu Musabhai Bandi – Oxford Home Study Centre માંથી બે કોર્સ સાથે સફળતા
મોડાસા, 2025
મોડાસા મુસ્લિમ સમાજની પ્રતિભાશાળી મહિલા પરવિનબાનુ બંદી મુસાભાઈ એ સમાજ માટે ગૌરવનું કારણ બની છે. તેમણે Oxford Home Study Centreમાંથી નીચેના બે અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે:
Diploma in Diet and Nutrition
9 ડિસેમ્બર 2023 થી 29 જાન્યુઆરી 2024 સુધીનો કોર્સ
Weight Control Management (Short Course)
21 જુલાઈ 2024 થી 22 ઑગસ્ટ 2024 સુધીનો કોર્સ
તેમણે આ અભ્યાસ ઓનલાઇન માધ્યમથી પુરો કર્યો છે અને હવે સમાજમાં મહિલાઓમાં આહાર જ્ઞાન, પોષણ તથા કસરત વિશે જાગૃતિ ફેલાવવાનો શુભ પ્રયત્ન કરી રહી છે.
🔹 તેમનો પ્રયાસ બીજીઓ માટે પ્રેરણારૂપ છે
🔹 અલ્લાહ તેમને વધુ સફળતા આપે અને સમાજની બહેનોની વધુમાં વધુ સેવા કરે તેવા શુભકામનાઓ!
– મોડાસા મુસ્લિમ સમાજ તરફથી સન્માનસૂચક અભિનંદન!
સાકીર ટીટોઇયા
ઇન્ડિયન ન્યુઝ ટીવી