વાહન ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને શોધી પકડી પાડતી હની પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
આરોપીનું નામ -સરનામું :- સેગલા ભીખલા રાઠવા ( ભિલાલા ) રહે,ભોરદા ગામ તાલુકો.જીલ્લો. છોટાઉદેપુર
હરણી પોલીસ સ્ટેશન ફર્સ્ટ પાર્ટ ગુ.ર.ન.-૫૧/૨૦૧૬ ઈ.પી. કો કલમ ૩૭૯,૧૧૪ મુજબ
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ :-(૧) શ્રી. એસ.વી.વસાવા સા. શ્રી. તથા (૨) એ.એસ.આઇ વિજયકુમાર ઝાબરમલ (૩) અલ્પેશકુમાર છનાભાઈ (૪) હર્ષદભાઈ રમેશભાઈ (૫) મનદીપ સિંહ રાજેન્દ્રસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT