રહાવીર યોજના અને હેલ્મેટ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કરતી ટ્રાફિક શાખા વડોદરા શહેર
આ કાર્યક્રમનું આયોજન પોલીસ કમિશનર શ્રી નરસિંમ્હા કોમાર સા, શ્રી નાયબ પોલીસ કમિશનર શ્રીઓ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઓ પોલીસ ઇન્સ્પેકટર સ્ત્રીઓ હાજર પણ રહેલ તેમજ મુખ્ય અતિથિ તરીકે વડોદરા માન સાંસદ શ્રી ડૉ હેમાંગ જોશી નાઓ પણ ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમમાં NGO,RTO,VMC, ટુ વ્હીલર ના ડીલરો, હેલ્મેટના વેપારીઓ, પ્રોફેશરો,વિદ્યાર્થીઓ,
NCC, NSS ક્રેડેટ, ટ્રક રીક્ષા એસોસિએશન, ગામના આગેવાનો, હોટલ રેસ્ટોરન્ટના માલિકો, પેટ્રોલ પંપ ના માલિકો લારી ગલ્લાવાળાઓ ખાનગી સિક્યુરિટી ના માણસો વગેરે અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલ લોકો મોટી મોટી સંખ્યામાં હાજર રહેલ હતા
ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર શ્રી નરસિંમહા કોમાર સાહેબ શ્રી દ્વારા આગામી ૧૫ સપ્ટેમ્બર દ્વિ ચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો સામે 0 ટોલરનસ એટલે કે હેલ્મેટ ના કાયદાનો અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવશે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT