પાણીગેટ પોલીસ સ્ટેશન કરી આરોપીય ઝડપી પાડતી ઝોન- 3 એલ.સી.બી ટીમ પકડાયેલા આરોપીનું નામ :-(૧)સલમાન s/o સલીમભાઈ ઘોરી ઉંમર વર્ષ 25 રહે, ઘર નંબર 287 જય અંબે નગર આજવા રોડ વડોદરા શહેર (૨) બરકત ખાન ઉર્ફે નવાબ s/o જહાંગીર ખાન પઠાણ ઉંમર વર્ષ 24 રહે,284 જય અંબે નગર આજવા રોડ વડોદરા શહેર ગુના ગામે કબજે કરેલ મુદ્દા માલ :- (૧)ભારતીય ચલણી નોટો 500ના દર ની રોકડા રૂ. ૫,૫૦,૦૦૦ ( પાંચ લાખ પચાસ હજાર પુરા ) (૨)મોબાઇલ નંગ-૧કિ. રૂ. ૫૦૦૦/- (૩)ટુ વહીલર નંગ-૧કી. રૂ. ૫૦,૦૦૦/- ડિટેક્ટ કરેલ ગુનાની વિગત:- પાણીગેટ પોલીસ સ્ટેશન પાર્ટ -એ-ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૭૨૫૦૩૭૬/૨૦૨૫બી. એન.એસ કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫ INDIAN TV NEWS RIPOTER VIJAY SHINGNE VADODARA,GUJARAT