હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત પોલીસ મુખ્ય મથક વડોદરા શહેર ખાતે સ્વચ્છતા અભિયાન
. ગુજરાત રાજ્યમાં હાલ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી થઈ રહેલ હોય જે અનુસંધાને માનનીય પોલીસ કમિશ્નરશ્રી નરસિંમ્હા કોમાર સાહેબ,નાઓની અધ્યક્ષતામાં વડોદરા શહેર પોલીસ મુખ્ય મથક ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા ઉત્સવ સ્વચ્છતાકે સંગ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના તમામ પોલીસ અધિકારીશ્રીઓ જેમાં માન.અધિક પોલીસ કમિશ્નર સાહેબશ્રી ડો.લીના પાટિલ તથા તમામ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રીઓ તથા તમામ મદદનીશ પોલીસ કમિશનર શ્રીઓ નાઓ તથા તમામ પોલીસ ઇન્સશ્રી ઓ તથા કર્મચારીઓ ના હોય આજ રોજ પોલીસ મુખ્ય મથક ખાતે સમગ્ર પોલીસ લાઈન તેમજ ઓફિસો ખાતે સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કરવામાં આવી તેમજ પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓ દ્વારા તમામ અધિકારીશ્રી તથા તમામ થાણા અમલદાર ના હો ને પોતાના પોલીસ સ્ટેશનનો ઓફિસો તથા પોલીસ લાઈનમાં કાયમ સ્વચ્છતા જળવાય રહે તે બાબતે કાર્યરત રહી સ્વચ્છ ભારત મિશન તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત મિશન માં ભાગીદાર થવા સંદેશ પાઠવ્યો.
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA,GUJARAT