વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે લીલા ગાંજાનો છોડ તથા માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમને પકડી પાડેલ
પકડાયેલ આરોપી:- અજયભાઈ કરસનભાઈ વસાવા રહે,વરણામાં ગામ નવીનગરી તા. જીલ્લો વડોદરા
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-(૧) વરણામાં પોલીસ સ્ટેશન ગુ. ર. નં. ૦૧૧૧૪/૨૪પ્રોહી. કલમ -૬૬(૧)(બી ),૮૫(૧)મુજબ
(૨)વરણામાં પોલીસ સ્ટેશન ગુ. ર. નં.૦૪૦૬/૨૫ જુગારધારાની કલમ ૧૨મુજબ
પકડવા પર બાકી આરોપી :-ફેઝલ શાહ રહે, અંકલેશ્વર જી. ભરૂચ ( નશાકારક માદક પદાર્થ આપનાર )
પકડાયેલ મુદ્દા માલ :-કુલ રૂ. ૧૩,૮૦૦/-
(૧) લીલા ગાંજાનો છોડ નંગ ૦૧, વજન ૮૫ ગ્રામ કિંમત રૂપિયા ૮૫૦ (૨) ગાંજો 185 ગ્રામ કિંમત રૂપિયા ૧૮૫૦/- (૩) મોબાઈલ ફોન નંગ ૦૨ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ /-(૪) વજન કાટો નંગ ૦૧ કિંમત રૂપિયા ૫૦૦/- (૫) ચીલમ નંગ ૦૩ કિંમત રૂપિયા ૦૦/- (૬) ગાંજા વેચાણના રોકડા રૂપિયા ૬૦૦/-
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT