જે ચોકકસ બાતમી હકીકત આધરે એલ.સી.બી.ટીમ ડભોઇ પો.સ્ટે.ની હદના કાયાવરહણ-ખાનપુર ચોકડી ખાતે રોડ ઉપરથી બાતમી હતકકત વાવી ગાડીની વોચમાં હતા દરમ્યાન બાતમી વાળી ગાડી આવતા તેને ઉભી રાખવા ઇશારો કરતા ગાડીનો ચાલક પોલીસને દુરથી જોઇ જતા ગાડીને રોડની સાઇડમાં મુકી નાસી ગયેલ અને ગાડીમાં ડ્રાઇવરની બાજુમાં બેસેલ ઈસમને એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડેલ છે પકડાની સબ નું નામઠામ દિનેશભાઈ તેલિયાભાઇ ભીલ રહે,બોરચાપડા,સીબોડા ફળીયુ,તા.કવાંટ.જી.છોટાઉદેપુર નું જણાવતા તેને સાથે રાખી ગાડીમાં ચેક કરતા ગેર કાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જે ગણતરી કરતા વિદેશી દારૂની બોટલ નંગ 1071 કિ.રૂ.૨,૯૦,૦૯૦ તથા ફોન નંગ૦૨ કિ.રૂ.૧૦૦૦૦/-તથા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ.૬,૦૦,૦૯૦/- નો મુદ્દામાલ કબજે કરી નાસી જાના ઇસબનું નામ પૂછતા અરવિંદભાઈ ક્રમસિંગભાઈ બિલ રહે બોરચપાડા,સીબોડા ફળિયુ તા.કવાટ જી.છોટાઉદેપુર નું હોવાનું જણાવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થા સાથે પકડાયો તેમજ નાસીજનાર બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડભોઇ પો સ્ટે માં પ્રોહિ ગણનાપાત્ર કે રજીસ્ટર કરવામાં આવેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT