ITN National

इंडियन टीवी न्यूज

Advertisement

બોરખેત માં પ્રાણીન ફાઉન્ડેશન અને ચંદ્રલૉક ફાઉન્ડેશન દ્વારા 251 છોકરીઓના લગ્ન કરાવ્યા

```

 

*બોરખેત માં પ્રાણીન ફાઉન્ડેશન અને ચંદ્રલૉક ફાઉન્ડેશન દ્વારા 251 છોકરીઓના લગ્ન કરાવ્યા*

 

ઝાકિર ઝંકાર

આહવા તા 29

 

ડાંગ જિલ્લાના બોરખેત માં આદીવાસી પ્રાણી ફાઉન્ડેશન સુરત, નેહા દીદી પટેલ અને ચંદ્રલોક ફાઉન્ડેશન મુંબઈ, ઉત્તમજી મહેશ્વરી ના સંયુક્ત સહયોગથી ડાંગ જિલ્લામાં પ્રથમ વાર બોરખેત ખાતે ભવ્ય થી અતિ ભવ્ય સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. ભિસ્યા ગામ ની નાની છોકરી ઓએ સ્વાગત ગીત સાથે મહેમાનો નું સ્વાગત કર્યું ત્યાર બાદ ગીતાંગલી સ્કૂલ ની નાની બાળા ઓ એ સ્વાગત ગીત કર્યું, આપડા ડાંગ જિલ્લા નું સાસ્કૃતિક નૃત્ય ડાંગી નૃત્ય કરી કાર્યક્રમ ને આગળ વધાવ્યો જેમાં આયોજક ગૌ રક્ષકશ્રી દાદા માવાલી,મહારાષ્ટ્ર. રમણીક રાઠોડ. કેવલ ચૌધરી. વિપુલ વરઠા. રવિન્દ્ર સોળસે. રાજેશભાઈ,જગદીશભાઈ વાઘ તથા આહવા નગર ના ગૌ રક્ષકો સેવકો થકી આ પવિત્ર પ્રસંગે ૨૫૧ જેટલા આદિવાસી યુવક યુવતીઓએ એક સાથે હિન્દુ ધાર્મિક વિધિ, મંત્રો ઉચાર , અગ્નિ દેવને ના ૭ ફેરા લઈ પ્રભુતા માં પગલા પાડી નવા જીવનનો પ્રારંભ કર્યો હતો, એક જ પટાગણમાં યોજાયેલા આ વિરાટ સમૂહ લગ્નમાં સંતો પૈકી વિહત મેલડી ધામના પરમ સેવક લાલજી ભુવાજી, તેમજ ગોગા મહારાજશ્રી વિશાલ ભુવાજી પધારીને વર વધુને આશીર્વાદ પાઠ્વ્યા હતા તેમજ્ સામાજિક અગ્રણીઓ – રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમા ડાગ ના નાયબ દન્ડક શ્રી વિજયભાઇ પટેલ સાહેબશ્રી ઉપસ્થીત રહી વર – વધુ ને આશીર્વાદ પાઠવ્યા હતા

વડોદરા થી હિન્દુ સમાજની શેરની એવા ગૌરક્ષક નેહા દીદી પટેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પધાર્યા ડાંગ પધાર્યા હતા.તથા તેમની સાથે મનોહરજી ગીદવાની, વિનોદ ગીદવાની, જુહી ગીદવાની, મહેક ગીદવાની, નરેન્દ્રજી (મુંબઇ), ઉત્તમજી મહેશ્વરી (મુંબઈ), પુ.સોમ્ય મુનિજી, રાયગઢસુનિલજી કુટ્ટે,‌‌ મુંબઇ સરલાબેન કુટ્ટે, મુંબઇ રાજેન્દ્રભાઇ કડું (રાયગઢ)કમલનારાયન રાઠી, મૃણાલીની રાઠી, જયંતીભાઈ વ્હોરા, ઉષાાબેન વ્હોરા, કપીલભાઇ – સુરત નાઓ ઉપસ્થીત રહી વર- વધુંને આશીર્વાદ પાઠવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *