*હેડ લાઈન અમદાવાદમાં વરસાદે કરી લોકોને કાયાપલટ . :: બ્યુરો ચીફ. જયમીન ગજ્જર. લોકેશન અમદાવાદ. અમદાવાદમાં આભ ફાટી હોય તેવા દ્રશ્યો અમદાવાદના ઘણા વિસ્તારોમાં જોવા મળ્યા હતા ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ આવ્યું હતું લોકોને રસ્તા ઉપર આવા જવાની સમસ્યા : અમદાવાદમાં ભારે વરસાદમાં ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય યોગદાન: કર્ણાવતી મહાનગર અમદાવાદ કોષાઅધ્યક્ષ અને બક્ષીપંચ મોરચા મણિનગર વિધાનસભાના પ્રભારી હિરેન ભાઈ મિસ્ત્રીએ વરસાદી પરિસ્થિતિ દરમિયાન અમદાવાદમાં અદ્ભુત સેવા કાર્ય કર્યું; અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા અને સામાન્ય લોકોને વરસાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમય દરમિયાન હિરેન ભાઈ મિસ્ત્રી પોતે રસ્તાઓ પર નીકળીને ધોધમાર વરસાદમાં પસાર થતા લોકોને મદદ કરવા માટે આવ્યા હતા. આ સાથે તેમના મિત્રોએ પણ તેમને સારો સહકાર આપ્યો હતો.*