Home » માંગરોળ તાલુકાના માલાવાવ નજીક આવેલી કેનાલમાં એક રિક્ષા અચાનક ખાબકી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related News