

રાજકોટ વિધાનસભા 69 વોર્ડ નં 1 ગાંધીગ્રામ શાક માર્કેટ વોકર્સ ઝોનમાં ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ ની ગ્રાન્ટ માંથી હાઈ માસ્ટ લાઈટ નું લોકાર્પણ કરવામાં આવ્યુ. આ પ્રસંગે રોશની સમિતિ ચેરમેન શ્રી પરેશભાઇ ઠાકર, વોર્ડ નં 1 ના કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાશ્રીઓ તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા..
તરુણ નિમાવત