Home » આહવા સ્થિત ગાંધીબાગ ખાતે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ૧૫૭મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *