

રાજકોટમાં નવરાત્રી દરમિયાન માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવા અંગે વિહિપ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું…
રાજકોટ:
પવિત્ર નવરાત્રી પર્વ દરમિયાન આસ્થા અને પવિત્રતા જળવાઈ રહે તે હેતુસર રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ સંસ્થાઓના તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો દ્વારા આજે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રીને સત્તાવાર રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
તરુણ નિમાવત