વિજ્ઞાન મેળા માં મદની હાઇસ્કૂલ પ્રથમ ક્રમે

ગુજરાત મોડાસા 

મુસ્લિમ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત મદની હાઇસ્કૂલ મોડાસા,દ્વારા તાલુકા કક્ષાએ વિજ્ઞાન મેળા માં ભાગ લીધેલ અને તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયા અને જિલ્લા કક્ષા એ પસંદગી થઈ તે બદલ શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓ અમારા બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષક એસ.આર. બાંડીસાહેબ ને મુસ્લિમ એજયુકેશન ટ્રસ્ટ નાં પ્રમુખ જનાબ મો.યુસુફ આઇ .ટાઢા સાહેબ,જનાબ સેક્રેટરી કાદર અલી સૈયેદ સાહેબ ,જનાબ મેનેજિંગ ટ્રસ્ટી જીવાભાઈ ખાનજીસાહેબ ,શિક્ષણ સમિતિ ચેરમેન જનાબ ઉસ્માન ભાઈ મનવા સાહેબ અને આચાર્ય જનાબ ડો.મો.હનીફ દાદુ સાહેબ  

 

 

રિપોર્ટર સાકીર ટીંટોઈયા

ના તરફ થી અભિનંદન

Leave a Comment