સુરતના અલથાણ વિસ્તારમાં બની ઘટના

સુરત બ્રેક…..

સુરતના અલથાણ વિસ્તારમાં બની ઘટના….

અલથાણ વિસ્તારમાં આવેલ આઝાદ નગર ખાતેનો બનાવ…..

20 વર્ષીય દેવા નામક શખ્સની ઝાડ પર લટકેલી હાલતમાં લાશ મળી આવી…..

અલથાણ પોલિસ ઘટના સ્થળે પહોંચી ઝાડ પર લટકેલી હાલતમાં લાશ ને નીચે ઉતારી લાશ નો કબજો મેળવ્યો…..

અલથાણ પોલીસ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં તપાસ કરી રહી છે…..

લાશને પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાય …..
Bureau chief: sumit shukla ki report

Leave a Comment