અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામે પ્રેરણા જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ તથા અબોલ જીવ માનવસેવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી સેવા
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બદળખા ગામમાં આજે તુલસી વિવાહની ઉજવણી નિમિત્તે ત્રણ જગ્યાએ પ્રેરણા જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સેવાભાવી શ્રી ભાવિનભાઈ જોષી તરફથી વૃધ્ધાશ્રમ માં ભોજન તથા ગરીબો ને વાસણ પ્રદાન કરી કાવીઠા માં ગૌ સેવા કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી અજીતસિંહ ચૌહાણ તથા રેણુકાબેન રણજીતસિંહ ગોળ હાજર રહ્યા હતા
પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા