જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતે વેમાલી ખાતે અતિવૃષ્ટિ માં કરંટ લાગવાથી મૃત્યુ પામેલ સુરેશભાઈ પઢીયાર ના

જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતે વેમાલી ખાતે અતિવૃષ્ટિ માં કરંટ લાગવાથી મૃત્યુ પામેલ સુરેશભાઈ પઢીયાર ના વારસો ને ગામ આગેવાનો મહામંત્રી પિન્ટુભાઈ ,હેમંતભાઈ ઊર્ફે ભોલાભાઈ સદસ્ય કનુભાઈ તાલુકા ,સરપંચ તુષારભાઈ ,મુકેશભાઈ ના પ્રયાસો થી જંબુસર વિસ્તારના ધારાસભ્ય આદરણીય શ્રીદેવ કિશોર સ્વામી દ્વારા સરકારમાં રજૂઆતથી આજરોજ મુખ્યમંત્રી રાહત ફંડ માંથી ચાર લાખની સહાય નો ચેક તેમના પરિવાર જનોને આપવામાં આવ્યો આ તબક્કે ગામનાં આગેવાનો વિશેસ ભોલાભાઈ નો પણ ખુબ ખુબ આભાર તેમજ ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી નો પણ ખૂબ ખુબ આભાર

જંબુસર દેવેન્દ્ર મિસ્ત્રી રિપોર્ટર

Leave a Comment