જંબુસર તાલુકાના નોંધણા ગામ કોરા સેજો ઘટક બે નાં

ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસર તાલુકાના નોંધણા ગામ કોરા સેજો ઘટક બે નાં આંગણવાડી કેન્દ્ર નંબર 2 અને કેન્દ્ર નંબર 3 મીલેટ સ્પર્ધા યોજાઇ જેમાં માતૃશક્તિ પૂર્ણ શક્તિ બાલ શક્તિ અને કઠોળ માંથી ચણા મગ તુવેર દાળ અને લીલી પાનવાડી અને અન્ય શાકભાજી ખાવા થી મળતા લાભ વિશે કિશોરી ધાત્રી માતા અને સગર્ભા બેનો ને આંગણવાડી વર્કર બેનો દ્વારા સમજ આપવામાં આવી

રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર

Leave a Comment