ડિરેક્ટર જનરલ પોલીસ સાહેબ ની સૂચના અનુસાર 100 કલાક માં અસરકારક કાર્યવહી કરવા આદેશ આપેલ હોવાથી
ઝોન -3 શ્રી અભિષેક ગુપ્તા દ્વારા કાર્યવાહી મકરપુરા અને માંજલપુર પોલીસ વિસ્તાર માં કાર્યવાહી કરવામાં આવી
ઝોન -3 શ્રી અભિષેક ગુપ્તા દ્વારા રાતે 11:00 વાગ્યે પછી મકરપુરા અને માંજલપુર વિસ્તાર પી આઈ સાહેબ વિવેક પટેલ સાથે રહીને પોલીસ નો સપાટો 150કરતા વધારે લોકોનું જે શકાસ્પદ રીતે ફરતા ઈસમો ને જિ પી એકેટ 168-79 કાર્યવાહી કરવાંમાં આવી અને દારૂ પી ને નશો કરેલી હાલત માં ગાડી ચાલવા અને ગેરવર્તન ના કરે એવી આજે સમજ કરવામાં આવી છે અને સેટશન આઈ નોંધ કરીને તેઓને મુક્ત કરવામાં આવ્યા છે
વડોદરા, ગુજરાત
વિજય ભાઈ શિંગણે
રિપોર્ટર