ડિરેક્ટર જનરલ પોલીસ સાહેબ સૂચના બાદ પોલીસ એકશન માં.. ગેરકાયદેસર બાંધકામ કરી અસામાજિક પ્રવૃત્તિ કરતા બુટલેગરો સામે લાલ આંખ બુટલેગરો માં ભય..
ઝોન -3 ના શ્રી ડીસીપી અભિષેક ગુપ્તા મકરપુરા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર તરસાલી વિસ્તાર પોલીસ લાલા આંખ કરી હતી ગેરકાયદેસર દબાણ કરતા ખોટી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી તેમના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા ઝોન -3 માં આવતા મકરપુરા વિસ્તાર તરસાલી બ્રિજ નીચે માં સૌપ્રથમ
(1) ધર્મેન્દ્ર ઉર્ફે (શભુ )વિરુદ્ધ સાત પ્રોહિબીશન ગુના હોવાથી અને ગેરકાયદેસર દબાણો હોવાથી દબાણો દૂર કરવામાં આવ્યા ( શભુ ) ના ચાર ઝુંપડા તોડી પાડવામાં આવ્યા અને ત્યાર બાદ મકરપુરા વિસ્તાર માં સોમાતલાવ પાસે આવેલા ઘાઘરેંટિયા વિસ્તાર માં આવેલા (2) વિપુલ પંચાલ નામના બુટલેગર ke જેના વિરુદ્ધ અગિયાર જેટલા ગુનાઓ નોંધયેલ છે જેને બે વખત પાસા હેઠળ મોકલેલ છે અને મકાનો નો વેરો ન ભરેલ હોવાથી તેઓનું મકાન પણ સીલ કરવામાં આવ્યું હતું ઉપરાંત ઘાઘરેંટિયા માં ઇન્દ્રનગર વિસ્તાર માં રહેતા (3) કુખ્યાત બુટલેગર ગોવિંદ સિકલીગર જેના પર પણ પ્રોહીબીશન ગુનાઓ પણ બન્યા હતા અને ગેરકાયદેસર મકાન નું બાંધકામ કરેલ હોવાથી આજ રોજ વડોદરા મહાનગર પાલિકા નની ટીમ ને સાથે રાખીને ઝોન -3 ના ડીસીપી અભિષેક ગુપ્તા
ના માર્ગદર્શન હેઠળ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને આગળ ની કાયદેસર કાર્યકરવામાં આવશે
ઝોન-3 ડીસીપી અભિષેક ગુપ્તા
ઇન્ડિયા ટીવી ન્યૂઝ વડોદરા,ગુજરાત વિજય ભાઈ શિંગણે રિપોર્ટર