
વડોદરા શહેર માં છેવાળા બિલ ગામ માં ડમ્પર ઘરમાં ઘુસ્તા રહી ગયું…
વડોદરા શહેર માં દિવસે દિવસે અકસ્માત નો વધતા રહી જયાં છે તેવામાં બિલ ગામ માં ઠાકોર નિવાસ સ્થાને બની બીજી વારની ઘટના બિલ ગામમાં ડમ્પર ઘરમાં ઘૂસતા રહી ગયું ડમ્પર ચાલકને ટર્ન તો માર્યો પરંતુ સ્ટેયરિંગ પર કાબુ ના રહેતા દીવાલને ડમ્પર ઘુસી જતા દીવાલો માં તિરાડ પડી જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હોતી જયારે ઘટના ને પગલે લોકો ના ટોળા ઉમટી પડ્યાં હતા ઉલ્લેખનીય છે કે ટર્નીંગ પરજ મકાન હોવાથી ભયના માહોલ વચ્ચે પરિવાર રહી રહ્યું છે
ઇન્ડિયન ટીવી ન્યૂઝ
વડોદરા, ગુજરાત
વિજય શિંગણે