વડોદરા ના 3 જેટલા ઈસમ ને જાંબુઘોડા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પ્રોહીબિશન ગુના માં પકડી પાડી આગડ ની કાર્યવાહી કરી
1-સુમિત નટુભાઈ માળી, માંજલપુર હાલવાનાકા
2-જય શીતલ ભાઈ શિખરવાર, અક્ષર વિહાર તરસાલી બાયપાસ
3-વિષ્ણુ ભાઈ ભાઇલાલ ભાઈ માળી
પીધેલી હાલત માં ગાડી ચલાવી લાવતા તેમજ
પોલીસ તપાસ માં ગાડી માંથી 2 લોખંડ ના છરા
તેમજ વાસની લાકડી મળી આવતા પ્રોહીબિશન એક્ટ કલમ 85,66(1)(B) તથા જી. પી એક્ટ કલમ 135તેમજ એમ વી એક્ટ 185 મુજબ ગુનો નોંધી આગળ ની કર્યાવાહી હાથ ધરી.
INDIAN TV NEWS
VÀDODARA, GUJARAT
RIPOTER
VIJAY SHINGNE