વડોદરા શહેર માં ખાણ ખનીજ વિભાગ ના ક્લાર્ક સહીત ચાર લાંચખોર ઝડપાયા
રેતી ના સ્ટોક માટે રૂ. બે લાખ લાંચ લેતા એ સી બી નો ટ્રેપ અટલાદરા રેસ્ટોરન્ટ માંથી અધિકારી રંગેહાથ ઝડપાયો નર્મદા એ સી બી ની કાર્યવાહી ફફડાટ
યુવરાજસિંહ ગોહિલ અધિકારી બે લાખ ની લાંચ લેતા ઝડપાયા
ફરાર આરોપી કિરણ પરમાર ની એસીબી ટીમ કરી ધરપકડ ફરાર અધિકારી રવિ કુમાર મિસ્ત્રી અને સંકેત પટેલ ની શોધખોળ ખાણ ખનીજ ના અધિકારી ઓએ લાંચ લેવા આપી હતી સંમતિ રેતીના સ્ટોક કરવા કરેલી ઓનલાઇન અરજી મંજુર કરવા માંગી હતી લાંચ
ખાણ ખનીજ કચેરી ના તમામ સ્ટાફનો વ્યવહાર કરવા પેટે સ્વીકારાઈ લાંચ
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વિજય શિંગણે
રિપોર્ટર
વડોદરા ગુજરાત