વડોદરા શહેર પોલીસ દ્વારા ચોરી તેમજ પ્રોહીબીશન ના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ
પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ તથા ગુનાહિત ઇતિહાસ
(1)ઝાહીર ઉર્ફે કાલીયા હુસેનભાઇ મલેક
રહે. અકોટા ગામ, નવાવાસ વડોદરા શહેર
13 જેટલા ગુનાઓ
(2) યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલભાઈ પઠાણ
રહે. મઢવાળું ફળિયું નવનગરી, તાંદલજા ગામ વડોદરા શહેર
(3) શૈલેષ સુરેશભાઈ ઝાલા
રહે. દર્શન સોસાયટી, વૈષ્ણવ ટાઉનશીપ ની બાજુમાં, બાકરોલ રોડ આણંદ
INDIAN TV ન્યૂઝ
VÀDODARA GUJARAT
રિપોર્ટર
વિજય શિંગણે