સયાજીગંજ કલ્યાણ નગર ખાતેથી ઓટોરિક્ષા ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા સાત મહિનાથી નાસ્તા પડતા ઈસમને શોધી કાઢતી વડોદરા શહેર ગ્રાઈમ બ્રાન્ચ
પકડાયેલ નાસ્તો પડતો આરોપીનું નામ સરનામું:-
અલ્તાફ હુસેન અહેમદ હુસેન મલેક ઉ.વ. ૫૭ રહે.
રાજીવ ગાંધી આવાસ યોજના કલ્યાણ નગર વડોદરા હાલ . રહે. પાટણ સાલીવાડા, રતનપુર, જી પાટણ
નાસ્તા ફરતો રહેલ ગુનાની વિગત :- સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર, નં. ૧૧૧૯૬૦૩૦૨૪૦૯૧૧/૨૦૨૪
ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨)મુજબ
પકડેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ :- ગોરવા પો. સ્ટે.ગુ.ર.નં ૧૧૧૯૬૦૭૨૨૦૫૧૫/૨૦૨૨ઇપકો કલમ ૩૨૩,૨૯૪,(બી),૫૦૬(૨)મુજબ
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ :- ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.વી.ગોહિલ ટીમના, અમુલ ભાઈ,સતિષભાઈ,ઉદેસિંહ, બીપીનભાઈ, હિતેશકુમાર,હાર્દિકભાઈ,જગદીશભાઈ, કનૈયાલાલ, બળદેવસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT