વડોદરા શહેર શ્રી મારૂતિ મંડળ દ્વારા બ્લડ ડોનેસન કેમ્પ રાખવામાં આવેલ છે
શ્રી મારૂતિ મંડળ દ્વારા ગુરુ પૂર્ણિમા દિવસ નિમિતે
બ્લડ ડોનેસન કેમ્પ રાખવામાં આવેલ છે તો ભાઈઓ તથા બહેનો ને આમંત્રણ છે
એક રક્તદાન કરી માનવતા તરીકે આઓ આપણે પણ સાથે મળીને સહકાર આપી અપાવી આપણે સૌ ફરજ નિભાવીએ
{ગુરુ પૂર્ણિમા }
નિમિતે રક્તદાન એજ સૌથી મોટુ મહાદાન
તારીખ :-૧૦, જુલાઈ, ગુરુવાર /૨૦૨૫
સમય :-
સવારે ૫-૦૦,કલાકે થી સાંજે ૫-૦૦ કલાક
સાંજે ૫-૦૦ થી રાતે ૧૨:-૦૦કલાક સુધી
સ્થળ :- રેવા પાર્ટીપ્લોટ,તરસાલી,
બાયપાસ વડોદરા.
INDIAN TV NEWS
RIPOTER
VÀDODARA, GUJARAT