देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क
મોડાસા બાલાપીર પહાડપુર રોડ ની દશા અને દિશા તંત્ર ક્યારે સુધારી શકશે સી સી રોડ વેહલી તકે બને અને નગરપાલિકા દ્વારા રેહવાસીઓ ને અવર જવર માં તકલીફ દુર થાય તે માટે તાત્કાલીક રાહત આપવા માટે કામગીરી હાથ ધરે
#Sakir_Tintoiya Indian news TV