મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામે જોગણી માતાજીના મંદિરમાં ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ

કડી થી નંદાસણ હાઈવે રોડ પર આવેલા ખેરપુર ગામમાં શ્રી જોગણી માતાજીના મંદિરમાં જોગણી માતાજીના ફોટા ની પધરામણી કરવામાં આવી હતી આ મંદીર ખુબજ રમણીય સ્થળ છે આખા ગામના માઈ ભકતો ભેગા મળીને આ કાયૅ માં એક બીજાને સહભાગી બની અમૂલ્ય અવસર નો લ્હાવો લીધો હતો આ ખેરપુર ગામમાં એકતાનો માહોલ જોવા મળ્યો હતો પ્રસંગ ના પૂણૅતાના આરે શ્રી શેષનાગ આરતી એકહજાર દિવડાની જ્યોત આરતી કરવામાં આવી હતી આ મંદિરમાં લગભગ આશરે ત્રણ હજારથી ઉપર માઈભકતો એ દશૅનનો લાભ લીધો હતો.

પ્રેસ: રિપોટૅર હસમુખભાઈ પંડયા

Leave a Comment