G-2P164PXPE3

સપાના સાસંદ રામજી સુમન કરેલા બફાટ લઈને સાણંદમાં વિરોધ 

સપાના સાસંદ રામજી સુમન કરેલા બફાટ લઈને સાણંદમાં વિરોધ 

 

ક્ષત્રિય સમાજ અને કરણી સેના,રાજપૂત વિકાસ સંઘ તેમજ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા રેલી કાઢી વિરોધ

 

એકલિંગજી રોડ પર આવેલ મહારાણા પ્રતાપની રેલી કાઢી મામલદારને આપ્યું આવેદન પત્ર

 

સપાના સાસંદે આપેલા નિવેદન સમગ્ર હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાઈ

 

સપાના નેતા રામજી સુમન સાસંદ પદ રદ કરવાની માંગ

 

માંગ સ્વીકારમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ચીમકી

 

ગદાર રાણા સાંગા ઓલાદ હોવાની નિવેદન આપ્યું હતું

 

સપા સાસંદ નિવેદનથી સમગ્ર ભારત પણ વિરોધ જોવા મળ્યો

 

કરણી સેના લોકો રામજી સુમન નિવાસસ્થાને પણ કરી હતી તોડફોડ રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ. ઇન્ડિયન ન્યૂઝ સાણંદ

Leave a Comment

13:21