માંજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળેલ કે બજાણીયા વાસમાં એક અસ્થિર મગજના દિકરા તથા તેની માતા ના નામે રમીલાબેન
વા /ઓફ.ભાઈલાલ ભાઈ ખોડાભાઈ બજાણીયા રહે.ટાવર એ.મ.નં-૪૦૩ બજાણીયા વાસ તુલસીધામ ચાર રસ્તા પાસે માંજલપુર વડોદરા શહેર નાઓને મળી પૂછપરછ કરતા આ કામના આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ અને રૂપિયા પરત આપી દીધેલ છતાં પણ વ્યાજની માંગણી કરી માતા પુત્રને હેરાન પરેશાન કરતા હોવાનું જણાવેલ જેથી તાત્કાલિક આ કામના આરોપીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તથા આ કામે વધુ તપાસ તજવીજ઼ ચાલુ છે
દાખલ કરેલ ગુનો :- માંજલપુર પોલીસ સ્ટેશનપાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૩૨૫૦૩૫૧/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતાની કલમ ૩૦૮(૨)૧૨૭(૨)તથા નાણાં ધીરધાર કલમ ૪૦,૪૨,૪૪ મુજબ
આરોપીનું નામ/સરનામું:-(૧) શારદાબેન કૃષ્ણકુમાર દાવા ઉ.વ.૫૦રહે સોમનાથનગર તરસાલી વડોદરા શહેર(૨)નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા ઉ.વ.૩૦ રહે,સોમનાથનગર તરસાલી વડોદરા શહેર
INDIAN TV NEWS
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT