આરોપીનું નામ :- ગોવિંદસિંહ અમરસિંહ સીકલીગર ઘર, ઉ.વ.-૩૩,રહે. ઇન્દિરા નગર ઘાઘરેટીયા ઝુપડપટ્ટી ડભોઇ રોડ,સોમા તળાવ ,વડોદરા શહેર
આરોપી નીચે મુજબના ગુનાઓમાં નાસ્તો ફરતો છે :-(૧) મકરપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.પાર્ટ-એ-૧૧૧૯૬૦૧૬૪૦૦૩૫/૨૦૨૪ ઈ.પી.કો કલમ-૪૫૪,૪૫૭, ૩૮૦ મુજબ (૨) મકરપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં પાર્ટ-એ- ૧૧૧૯૬૦૧૬૪૦૨૮૮/૨૦૨૪ઈ.પી.કો
કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
ગુનાહિત ઇતિહાસ :-(૧) પાણીગેટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.પાર્ટ-એ-૧૧૧૯૬૦૧૭૨૧૦૨૮૩/૨૦૨૧ ઈ.પી.કો કલમ. ૪૫૭,૩૮૦મુજબ (૨)જામનગર બી ડીવીજન પોલીસ.સ્ટેશનગુ.ર.નંપાર્ટ એ ૧૧૨૦૨૦૦૯૨૧૦૨૨૬/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦મુજબ
સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી :-(૧) પો.સબ.ઇન્સ. શ્રી.એસ.એ.ફુલધારા (૨) એ.એસ.આઇ કનકસિંહ શિવસિંહ
(૩) અ.હે.કો રવિન્દ્રસિંહ કરણસિંહ (૪) અ.હે.કો દશરથભાઈ ભાણાભાઈ
(૫) અ.પો.કો દેહુરભાઈ વરજાંગ ભાઈ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT