G-2P164PXPE3

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બુધવારે સાંજે 16 IAS ઓફિસર ની બદલી ના હુકમ થયાં હતા

જેમાં 2013 ના ઉત્તર ગુજરાત વીજ કંપની ના એમ. ડી. અરુણ મહેશ બાબુ ને વડોદરા ના મ્યુનિસિપલ કમિશનર ના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે તયારે તેઓ એ વિધિવત મહાનગર પાલિકા મ્યું કમિશનર તરીકે ચાર્જ સાંભળી વડોદરા ના વિકાસ ના બાકી રહેલ કામોને પ્રાધાન્યાતા આપવામાં આવશે.

ઇન્ડિયા ટીવી ન્યૂઝ વડોદરા, ગુજરાત રિપોર્ટર વિજય શિંગણે

Leave a Comment