Ankleshwar Sub Division હેઠળ ની Samor Branch Post Office ખાતેના અમ્રતપુરા ગામે રહેતા પ્રફુલચંદ્ર

Ankleshwar Sub Division હેઠળ ની Samor Branch Post Office ખાતેના અમ્રતપુરા ગામે રહેતા પ્રફુલચંદ્ર રતિલાલભાઈ વસાવા દ્વારા માત્ર રૂ. 499/- ના નજીવા વાર્ષિક પ્રીમિયમવાળી ASSY ની પોલિસી લેવામાં આવેલ હતી. તેઓનું આકસ્મિક મૃત્યુ થતા તેમના મૃત્યુદાવા કેસ ના વળતરરૂપે IPPB (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક) ભરૂચ બ્રાન્ચ દ્વારા માત્ર રૂ. 499/- ના બદલામાં *_રૂ. 10 લાખ* મરણ પામનારના વારસદાર સરસ્વતીબહેન વસાવા ને ચૂકવવામાં આવેલ છે.

જો એક સામાન્ય વ્યક્તિ પોતાના સુરક્ષિત ભવિષ્ય માટે ખ્યાલ રાખે છે, તો આપણે શા માટે ન રાખીએ.

ભારતીય ટપાલ વિભાગ ખરા અર્થમાં જન સેવા માટે ઉત્તમ કાર્ય કરી રહ્યું છે અને જન સેવા માટે તત્પર છે, તો તમામે ભારતીય ટપાલ વિભાગ ની વિવિઘ સેવા નો લાભ લેવા વિનંતી.

Leave a Comment