વડોદરા ના વાઘોડિયા ના રવાલ ગામના 26 વર્ષ ના યુવકે મેસેજ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસપદ યુવક ની અટકાયત કરી કલાકો સુધી પૂછપરછ હાથ ધરાઈ પૂછપરછ માં સામે આવ્યું કે ધમકી આપનાર છોકરાનું નામ મયંગ પંડ્યા છે 11 વર્ષ થી સારવાર ચાલી રહી છે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેની માનસિક સ્થિતિ સારી નથી એવુ કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં છોકરો અને તેના પરિવાર મુંબઈ આવશે અને પોતાનું નિવેદન નોંધવાશે 3 દિવસ નો સમય આપવામાં આવે છે.
ઇન્ડિયા ટીવી ન્યૂઝ વડોદરા, ગુજરાત રિપોર્ટર વિજય શિંગણે