
સુન્ની મુસ્લિમ ઘાંચી જમાઅત સંચાલિત મદ્રસાએ મખદુમીયા તથા મદ્રશાએ ગરીબનાવાજ નાં ઉપક્રમે શનિવાર નાં રાત્રે ગોષિયા સ્કુલ માં વાર્ષિક ઈનામી પોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું મદ્રેસા નાં બાળકો ધ્વારા ખુબજ સારી રીતે નાત શરીફ તકરીર તથા સવાલ જવાબ સંભળાવ્યા હતા મોટા પ્રમાણ માં મહેમાનો જમાત નાં કારોબારી સભ્યો બાળકો નાં વાલી ની ખુબજ સારી હાજરી હતી ઉપરોક્ત બંને મદ્રેસા નાં મુદ્રિશ ધ્વારા બાળકો ને ખુબજ સારી એવી તૈયારી કરાવવા માં આવી હતી તે પોગ્રામ નું સંચાલન મદ્રેસા નાં સદર મુદ્દરિશ મોલાના મોઇનુલ હક ધ્વારા કરવામાં આવ્યું અને આજ નાં પોગ્રામ ને સફળ બનાવવા માં બંને મદ્રેસા નાં મુદ્દરિષ આવેલ મહેમાનો વાલી વાલેદા ઓ નો સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત નાં પ્રમુખ જનાબ આસિફ હુસેન ખાનજી સેક્રેટરી સલીમભાઈ બાયાડીયા તથા કારોબારી સભ્યો દરેક નો ખુબ ખુબ આભાર માને છે આ પોગ્રામ માં આવેલ મહેમાનો, વાલી વાલેદા તથા કારોબારી સભ્યો ધ્વારા બાળકો ને હોસ્લા અફજાઈ માટે રોકડ રકમ ઈનામ રૂપે રકમ તથા ઈનામ આપેલ હતા તે બધા નું સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત નાં પ્રમુખ આસિફ હુસેન ખાનજી સેક્રેટરી સલીમભાઈ બાયડીયા તથા દરેક કારોબારી ખુબજ આભાર માને છે
Sakir Tintoiya