મોર ના ઇંડા ચીતરવા ના પડે

એ કહેવત ને સાચી પાડતા *જે.બી.શાહ* ઇંગલિશ મીડિયમ 9 ક્લાસ નો વિદ્યાર્થી અને વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર મયુદ્દીન મલેક નો દીકરો મલેક મોહંમદ હસનેંન ને આજના યુગમાં કોમ્પ્યુટરનું ખૂબ જ મહત્વ છે એનો ખ્યાલ આવતા જ ઇન્દિરા નગર પ્રાથમિક શાળાના માં બાળકો કમ્પ્યુટર થી પરિચિત થાય તેમજ તેનાથી માહિતગાર થાય તે આશય ની શાળાને એક કોમ્પ્યુટર સેટ દાન કરી નવી પેઢી ને વિચારમંશ કરી દીધા છે સલામ છે 9 માં ભણતા છોકરા ના વિચાર ને અલ્લાહ એના જીવન માં ખુશીયો ભરી દે

Leave a Comment