વડોદરા શહેર ઝોન -૦૧ વિસ્તારના ત્રણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાઓના છેલ્લા દસ વર્ષથી ઉપરના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૧
પકડાયેલ આરોપીનું નામ /સરનામું :- આરોપી વિજય ઉર્ફે વિજુ નેમીચંદ પ્રજાપતિ રહે. મ.નં. હનુમન્ત કોલોની, બેન્ક કોલોની પાસે, રાયકા બાગ, સર્કિટ હાઉસ રોડ જોધપુર, રાજસ્થાન
ડિટેકટ થયેલ ગુનો :- લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ફસ્ટ ૧૨/૨૦૧૫ ઈ. પી. કો કલમ ૪૫૭, ૩૮૦,૫૧૧,૧૧૪,ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ. ર. નં. ૪૬/૨૦૧૫ ઈ. પી.કો કલમ ૩૭૯, ૧૧૪, ગોરવા પોલીસ સ્ટે. ફસ્ટ ગુ. ર. નં ૬૬/૨૦૧૫ઈ. પી. કો. કલમ ૩૭૯, ૧૧૪મુજબ
સારી કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓ:-
વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન ૦૧(૧) પોલીસ ઈન્સ.ડી.એચ.રાણા (૨) એ.એસ.આઇ મહાવીરસિંહ દશરથસિંહ (૩) હે.કો. આઝાદ રઘુનાથ(૪) હે.કો. અલ્પેશકુમાર દશરથભાઈ (૫)અ. પો. કો. ઈશાન તુલસીભાઈ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT