
આજ રોજ તા :01/05/2025 એ ઘાંચી વાળા મહિલા મંડળ તરફથી “હજયાણી સન્માન સમારંભ “કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી. પવિત્ર હજ પર જઈ રહેલા 22 હજયાણીઓ ને ફુલહાર કરી સન્માન કરવા મા આવી. તેમાં મુસ્લિમ સમાજ ની અન્ય બહેનો એ સાથ આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો. હજ પર જઈ રહેલા મુસ્લિમ ભાઈ બહેનો હજ ના અરકાન સફળતા પૂર્વક પૂર્ણ કરે અને એમની હજ કબૂલ થાય એવી અલ્લાહતઆલા ને દુઆ કરવામાં આવી. આ કાર્યક્રમ મા મહિલા મંડળ ન પ્રમુખ *ફાતેમા બેન ભૂરા* એ કાર્યકમ ને અનુરૂપ શાબ્દિક સ્વાગત કર્યું અને અને *પરવીનબેન ટીંટોઈયા* એ સમગ્ર કાર્યક્રમ નું સફળતા પૂર્વક સંચાલન કર્યું. તથા તમામ હોદેદારો એ સાથ અને સહકાર આપ્યો. *સમીમબેન, મદીનાબેન,* *ફાતેમા બેન, મુમતાજબેન* , *સયદા* *બેન,રહીમાબેન* અન્ય સભ્યો નો કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ઘાંચીવાડા મહિલામંડળ બધા સભ્યો અને દાતા ઓ નો આભાર મને છે. અને આવા પ્રોગ્રામ થતા રહે તે માટે સતત પ્રયત્ન શીલ રહશે.