ગુનાઓ આચારી આંતક ફેલાવતી “કાસમ આલા” ગેંગ સાથે સંકળાયેલ વધુ એક રીડો આરોપી શાનવાઝ સુન્ની ગુજસીટોક અન્વયેના ગુનામાં ધરપકડ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર મેળવતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
ધરપકડ કરેલ આરોપીનું નામ :- શાનવાઝ ઉંમર ભાઈ સુન્ની ઉ.વ.૩૨ રહે, ફાગવેલનગર, હસન કુર્ફે ઝાંઝરના મકાનમાં કાસમઆલા કબ્રસ્તાનની સામે કારેલીબાગ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
ધરપકડ કરેલ ગુજસીટોક ગુનાના વિગત :-ડી.સી.બી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૦૨૫૦૦૦૧/૨૦૨૫
ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ૨૦૧૫
(G.C.T.O.C) ની કલમ -૩(૧),૩(૨)તથા ૩(૪)તથા ૩(૫)
મુજબ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT