મંજુસર,સાવલી,ડેસર તથા ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિદેશી દારૂના અલગ- અલગ ગુનામાં કબજે કરેલ બોટલ
નંગ -૧,૫૪,૬૦૭ કુલ કિ.રૂ.૩,૦૧, ૩૩,૨૭૦/-
ના મુદ્દા માલ નો નાશ કરતી વડોદરા ગ્રામ્ય પોલીસ
(૧) મંજુસર પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ -૨૧ ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૧,૨૪,૪૨૦ કિ. રૂ.૨,૨૨,૭૦,૮૭૯/-
(૨) સાવલી પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ 35 ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૧૯,૮૮૬ કિ. રૂ.૬૬,૦૧,૦૯૧/-
(૩) ડેસર પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ પાંચ ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૮,૩૩૮ કિ.રૂ.૮,૭૨,૯૩૫/-
(૪) ભાદરવા પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ- 11 ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૧૯૬૩ કિ. રૂ.૩,૦૧,૩૩,૨૭૦/-ના
મુદ્દામાલ ઉપર રોલર ફેરવી જથ્થાનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT