જુના પાદરા રોડ તેમજ વાઘોડિયા રોડ ખાતે પાર્ક કરેલ બે કારના કાચ તોડી લેપટોપ ચાર્જર રૂપિયા કાર્ડ સાથેની
બેક તેમજ સોનાની દાગીના કાર્ડ રાખેલ પર્સને ચોરી કરનાર ૦૨ આરોપીને પકડીપાડતી ચોરીના બેગુનાઓ ડિટેક્ટર થી વડોદરાશહેર ક્રાઈમબ્રાન્ચ
પકડાલા આરોપીનું નામ સરનામું :-૧ મુનાફ હનીફભાઈ મન્સૂરી ઉ.વ.૩૬ પાણીગેટ જીઈબી ઓફિસ પાછળ રાજા રાણી તળાવની પાળઉપર વડોદરાશહેર (૨)મોહમ્મદ ફઈમ મોહમ્મદ મુનાફ આરે ફિન વાલા ઉ.વ ૩૧ રહે,અહેમદ પાર્ક સોસ.આજવા રોડ,વડોદરા શહેર
કબજે કરેલ મુદ્દા માલ :- એક કાળા રંગની બેંગ જેમાંથી એચપી કંપનીનું લેપટોપ ચાર્જર સાથેનું તેમજ એક નાના પાકીટમાં જુદી જુદી વ્યક્તિના નામના બેન્કના કાર્ડ આધારકાર્ડ પાનકાર્ડ આરસીબુક ડ્રાઇવિંગ લાઇસન્સ તમામની કુલ કિ.૨૬,૧૦૦/-
ડીટેક્ટ થયેલા ગુનાઓ વિગત:-(૧) જેપી રોડ પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૫૦૧૭૪/૨૫ ભારતીય ન્યાયા સવિતા 2023 ની કલમ 305(સી)મુજબ
(૨)વડોદરા ગ્રામીણ વરણામા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૭૦૫૪૨૫૦૧૩૬/૨૫
ભારતીય ન્યાયસહીતા આ ૨૦૨૩ કલમ ૩૦૩(૨)
કામગીરીકરનાર અધિકારી /કર્મચારીઓ:-ક્રાઈમબ્રાન્ચ ના પોલીસ ઇન્સ્.આર.જી.જાડેજા તેમજ તેમનીટીમ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA,GUJARAT