સિનિયર સિટીઝન મહિલાને ઓટોરિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ચોરી કરનાર મહિલા પુરુષોને ગેંગ ને બે રીક્ષા આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
પકડાયેલા આરોપી ના નામ/ સરનામા :-
(૧) રવિ રાજુભાઈ તરટિયા(દતાણી)ઉ.વ.૨૭ રહે, આણંદ રેલવે સ્ટેશન પાછળ પરિવહન ઝુપડપટ્ટી આણંદ
(૨) સુનિલ ચંદુભાઈ ચુડાસમા (નાવડીયા) ઉ. વ. ૨૭ રહે, રઘુવીર નગર મંડી દિલ્હી મૂળ, લોહાનગર ઝુપડપટ્ટી લોહાનગર ઝુપડપટ્ટી રાજકોટ
(૩) વોન્ટેડ :-બે મહિલા આરોપી
કબ્જે કરેલ મુદ્દા માલ :-(૧) સોનાની ચેઈન નંગ ૦૧ (૨)મોબાઇલ ફોન નંગ -૦૨ (૩)નાના કટર નંગ ૦૨ (૪)ઓટોરિક્ષા નંગ ૦૧ તમામ મુદ્દા માલ નીકુલ કિંમત રૂ.૨,૪૩,૫૨૦/-
ડિટેક્ટ થયેલ ગુનાની વિગત :- અકોટા પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૧૧૯૬૦૪૧૨૫૦૩૨૫/૨૫ ભારતીય ન્યાયસહિતા 2023 ની કલમ (૨) મુજબ
સારી કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ :- ક્રાઈમ રચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.જાડેજા,પો.સબ.ઈન્સ આર એન બારૈયા તેમજ ટીમના વિપિનચંદ્ર,હરિભાઈ,હિરેનભાઈ, પ્રણવભાઈ,ભુપેન્દ્રસિંહ,હિતેન્દ્રસિંહ,જયદીપસિંહ, રાજબા બેન,જયદીપભાઈ,રાજવીરસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA,GUJARAT