પાદરા ટાઉન માં આવેલ માર્બલ ગોડાઉન માંથી વિદેશી દારૂ ની પેટી નંગ ૫૧૬ કુલ બોટલ નંગ ૧૭૩૦૪ કિ રૂ.૭૦,૮૬,૦૪૮/-નો વિશાળ પ્રોહી મુદ્દા માલ કબ્જે કરી પ્રોહી ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય
કબ્જે કરવામાં આવેલ મુદામાલ :-(૧) વિદેશી દારૂ/ બિયર ની કુલ પેટી નંગ ૫૧૬ જેમાં કુલ બોટલ બીયર નંગ -૧૭૩૦૪ કિ.રૂ.૭૦,૮૬,૦૪૮/-
(૨) ટેલરની કેબિનમાંથી મળી આવેલ રોકડા રૂપિયા ૧,૦૦,૦૦૦/-(૩)ટેલર ૦૧ કિ.રૂ.૧૦,૦૦, ૦૦૦/- (૪) મારૂતિ વેગન આર ગાડી કિ. રૂ.૨,૦૦, ૦૦૦/- (૫)ટાટા ACE મોડલ ના બંધ બોડી નો ટેમ્પો ૦૨કિ. રૂ.૨,૦૦,૦૦૦ (૬)મોટર સાઇકલ કિ. રૂ.૨૦,૦૦૦/- મળી કુલ વાહન નંગ ૦૫
કિ. રૂ.૧૪,૨૦,૦૦૦/-તથા બિલ બિલટી વિગેરે મળી કુલ રૂ.૮૬,૦૬,૦૪૮/- નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT