ટેલરમાં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ નંગ -9031કિ.રૂ. 43,03,084/- નો વિશાળ માત્રામાં પ્રોહિ મુદ્દા માલ કબજે કરી પ્રોહી ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય
પકડાયેલી ઈસમ નું નામ :- શિવકુમાર રામ અશય યાદવ રહે મકાન નં.57, શ્રીરામ નગર પાલદા ઈન્દોર, મધ્ય પ્રદેશ
કબજે કરવામાં આવેલ મુદ્દા માલ :-વિદેશી દારૂ/બીયર ની કુલ પેટી નંગ 371 તથા છુટીબોટલ, બીયર નંગ-9031કિ. રૂ. 43,03,084/-તથા રોકડા રૂ.1500/-મોબાઇલ ફોન નંગ 01કિ. રૂ. 5000/-તથા ટેલર 01કિ. રૂ. 10,00,000/-તથા જી. પી. એસ 01કિંમત ૨૦૦૦/-વિગેરે મળી કુલ કિ. રૂ.53,11584/-નો કુલ મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT