જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને હજારો લોકો તિરંગા યાત્રા માટે જોડાયા હતા તેમાં ગુજરાત વિધાનસભા ના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ ને વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં સહભાગી થઈ દેશભક્તિ ના રંગે રંગાઈ શહીદ વીર જવાનોને નમન કર્યા સાથે મેયર શ્રી પિન્કીબેન સોની ધારાસભ્ય સ્ત્રીઓ VMCના પદ અધિકારીઓ કોર્પોરેટર શ્રીઓ સંગઠન ની ટીમ વડોદરા ના કમિશનર શ્રી નરસિમ્હા માં કોમાર સાહેબ તથા અન્ય અધિકારીઓ પોલીસ પોલીસ તંત્ર ઘણા બધા અધિકારી હાજર રહ્યા હતા તેમ મોટી સંખ્યામાં વડોદરાના નાગરિકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રા જોડાયા હતા
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT