ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહીબીશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી મંજુસર પોલીસ વડોદરા ગ્રામ્ય. વડોદરા

પકડાયેલા આરોપી :-(૧) શ્રવણકુમાર જોગારામ સારણ (જાટ )ઉ.વ.૨૩ રહે, ગરગુડા ગામ,તાલુકો સીંનદરી જિલ્લો. બાડમેર (રાજસ્થાન )(૨) જોષારામ જાલારામ ગોદારા (જાટ) ઉ.વ- ૨૩ રહે, કેરાલા પાના ગામ, કાદાનરી, તા. સીનદરી, જી. બાડમેર (રાજસ્થાન)
કબજે કરેલ મુદ્દા માલ :- ભારતીય બનાવટમાં વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના બોટલ -કોટરીયા નંગ ૧૪૫૭ જેની કુલ કિંમત. ૮,૦૯,૭૫૦/- (૨) હુન્ડાઈ ક્રેટા ગાડી કિ. રૂ. ૬,૦૦,૦૦૦/-(૩)મોબાઇલ નંગ ૦૨કિ રૂ.૨૭,૦૦૦/-મળી કુલ કિંમત.
રૂ.૧૪,૩૬,૭૫૦/-
સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ :- (૧)શ્રી વી બી ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર મંજુસર પોલીસ સ્ટેશન (૨) શ્રી એસ આઈ ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (૩) રવિન્દ્રસિંહ જશવંતસિંહ (૪) અજીતસિંહ ધીરુભાઈ (૫)ભાવેશભાઈ સોમચંદભાઈ (૬) હિતેશભાઈ મનુભાઈ(૭) સંજયભાઈ નથુભાઈ(૮) અશ્વિનભાઈ હરિભાઈ (૯) પરેશભાઈ દાનાભાઈ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT