અરવલ્લી જિલ્લામાં આજે લોકોના મૂળ અધિકાર અને બંધારણ બચાવવાની લડતને બળ આપવા માટે એક વિશાળ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
મંધી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી પરેશાન ગુજરાતની જનતાએ હવે પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવાનો સંકલ્પ કર્યો છે. આ લડત માત્ર રાજકીય નહીં પરંતુ બંધારણ અને જનહિતની લડત તરીકે ઉઠાવવામાં આવી રહી છે.
સભા દરમિયાન નારા ગૂંજ્યા —
“વોટની ઉકેતી નહીં ચાલે, બંધારણ બચાવો!”
“ભ્રષ્ટાચાર સામે જનતાનો જાગ્રુત સંકલ્પ!”
આ જન આક્રોશ સભા આજે બપોરે ૩:૩૦ કલાકે નરસિંધધામ સર્વોદય આશ્રમ, શામળાજી (અરવલ્લી) ખાતે યોજાશે.
સ્થાનિક લોકો, યુવાનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ સભા દ્વારા જનતા ફરી એકવાર સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે