

અમદાવાદ ગ્રામ્ય:
બાવળા: બેફામ ડમ્પરનો કહેર, યુવાન ડોક્ટરનું મોત
બાવળાના બલદાણા-બેગામડા વચ્ચે બેફામ ડમ્પરની ટક્કરે બાઇક સવાર યુવાન ડોક્ટર યસ ઝાપડિયાનું કરુણ મોત નીપજ્યું છે
અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. કેરાળા GIDC પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ PM માટે મોકલી આપ્યો છે.
પરિવારે ન્યાયની માંગ કરી છે.
રિપોર્ટર નરેન્દ્ર મકવાણા