અમદાવાદ થી જયમીન ગજ્જર. બ્યુરો ચીફ ૧૭/૭/૨૦૨૬ ના રોજ, અમદાવાદ સોલા રોડ ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકે ૧૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ ૪૨ માં તેના સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું; આ શિબિરનું આયોજન ભારતીય રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લાના સહયોગથી કરવામાં આવ્યું હતું; ખાસ મહેમાનોમાં ગુજરાત પ્રાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શૈલેષ કુમાર શંકરલાલ પટેલ અને ઇકો પેઇન્ટ્સ પ્રા. લિ.ના પ્રમુખ રમેશ ભાઈ મોહનલાલ પટેલ સહિત બેંકના તમામ કર્મચારીઓ અને રક્તદાન શિબિરમાં આવેલા તમામ નાગરિકોએ સારો સહયોગ આપ્યો હતો આ ઉપરાંત, બેંકની શાખા વિકાસ સમિતિ તરફથી ખોડા ભાઈ કાલિદાસ પટેલ / હસમુખ ભાઈ નટવરલાલ પટેલે સારો સહયોગ આપ્યો! ગણપત ભાઈ નટવરલાલ પટેલે બધાએ સાથે મળીને સારો સહયોગ આપ્યો ધી કાલુપુર *સહકારી કોમર્શિયલ બેંક ૨૦૦૩ થી તેની તમામ શાખાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરે છે*